Skip to main content
Settings Settings for Dark

આજનું હવામાન: 19-11-2024

Live TV

X
  • રાજ્યમાં શિયાળાની આછેરી ઠંકડ અનુભવાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં 2 દિવસ વાતાવરણ યથાવત્ રહે તેવી આગાહી કરવામાં આવી છે.જ્યારે બે દિવસ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાશે. 20થી 23 તારીખમાં ઠંડી વધુ જોવા મળશે. 6થી 7 ડિસેમ્બરના ઠંડા પવન ફૂંકાશે અને 22 ડિસેમ્બરના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. 28 ડિસેમ્બરના લઘુત્તમ તાપમાન ઘટશે.

    અત્યારે રાજ્યમાં 15.8 ડિગ્રી થી લઈને 26 ડિગ્રી વચ્ચે લઘુતમ તપામાન રહે છે. જેમાં 15.8 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે નલિયા ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગરમાં 16 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
apply