આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે
Live TV
-
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. બેઠકમાં LRD ભરતી અંગે ચાલી રહેલા અનામત અંગે મહિલા આંદોલન અને જનરલ કેટેગરીની મહિલા ઉમેદવારોને અનામત આપવાની માગણી અંગે ચર્ચા થવાની સંભાવના છે.
