Skip to main content
Settings Settings for Dark

આજે રાજયપાલના હસ્તે રિવફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન

Live TV

X
  • આજે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરશે. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિતિ રહેશે. G20ની થીમ સાથે આ પતંગ મહોત્સવ ઉજવાશે. આ વર્ષના પતંગ મહોત્સવમાં 55 થી 60 દેશોના પતંગ રસિકો ઉપરાંત, G20 દેશના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

    નોંધનીય છે કે આ વર્ષનો ગુજરાતનો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply