Skip to main content
Settings Settings for Dark

આણંદ દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • પશુપાલન ખાતું ગુજરાત રાજ્ય તથા જિલ્લા પંચાયત આણંદ દ્વારા જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સોજીત્રા ક્ષેમ કલ્યાણી માતાના મંદિર ખાતે આ આયોજન કરવામાં આવ્યું હતું. 
    આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ અને સોજીત્રા વિધાનસભાના ધારાસભ્ય વિપુલ પટેલે દીપ પ્રાગટ્ય કરી શિબિરનું ઓપનિંગ કરાવ્યું હતું. તેમની સાથે જિલ્લા પંચાયત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પ્રદીપ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય રમેશ રાઠોડ, સોજીત્રા તાલુકા સંગઠન પ્રમુખ ભાસ્કર ગોહેલ, મહામંત્રી બળદેવ પરમાર, સોજીત્રા શહેર મહામંત્રી જતીન પટેલ, રાકેશ બારોટ, સોજીત્રા નગરપાલિકા પ્રમુખ રજનીકાંતભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, અમિતભાઈ પટેલ, પશુપાલનના અધિકારીઓ તેમજ પશુપાલક ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
apply