Skip to main content
Settings Settings for Dark

આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માત મામલે ફરાર બસ ચાલકને પોલીસે ઝડપી લીધો

Live TV

X
  • આણંદ-નડિયાદ વચ્ચે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર થયેલા ગમખ્વાર અકસ્માત મામલે ફરાર બસ ચાલકને પોલીસે ઝડપી લીધો છે. ખાનગી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયા હતા અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.  પોલીસે અકસ્માતગ્રસ્ત ખાનગી બસના ચાલકની ધરપકડ કરી છે. અકસ્માતમાં મુસાફરોના મોત અને ઈજાઓ મામલે બસ ચાલક સામે ગુનો નોંધાયો છે.  પ્રાથમિક માહિતી મુજબ ખાનગી બસ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. દરમિયાન બસ ટ્રક સાથે અથડાઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
apply