Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં અર્વાચીન ‘સળગતી ઈંઢોણી’ રાસની પ્રેક્ટિસ શરૂ

Live TV

X
  • રાજકોટમાં નવરાત્રિ પહેલાં સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. મવડી ચોકમાં સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ ચાલી રહી છે. શ્રી બજરંગ ગરબી મંડળ છેલ્લા 19 વર્ષથી આ પરંપરા જાળવી રહ્યું છે. આ રાસમાં 6 બાળાઓ ભાગ લે છે. બાળાઓ માથે સળગતી ઈંઢોણી અને ગરબો ધારણ કરે છે. બંને હાથમાં સળગતી મશાલ સાથે રાસ રમે છે. આશરે 20 મિનિટ સુધી બાળાઓ અગ્નિ સાથે સંતુલન જાળવી રાસની રજૂઆત કરે છે. નવરાત્રિના ત્રીજા, છઠ્ઠા અને નવમા નોરતે આ વિશેષ રાસ યોજાશે સલામતી માટે ફાયર સેફ્ટીના સાધનો સહિત જરૂરી તકેદારી રાખવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-10-2026 Max Temp : °C Min Temp : °C
apply