Skip to main content
Settings Settings for Dark

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આરોગ્ય, માનવસંસાધન, માળખાકીય સુવિધાઓનો મેળવ્યો તાગ

Live TV

X
  • હોસ્પિટલમાં પશુ - પ્રવેશબંધી, સરકારી આરોગ્ય સેવાઓને સુદ્રઢ બનાવવા સહિત 21 મુદ્દાઓ પર સમીક્ષા બેઠકમાં મંથન, સમસ્યાઓના નિરાકરણ માટે જરૃરી પગલાં લેવા આરોગ્યમંત્રીની તાકીદ

    ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેટ્સ, GMERSના સુપ્રિટેન્ડેટ્સ 33 જિલ્લાના CDHO, CDMO અને 6 ઝોનના RDD હાજર રહ્યા હતા.

    આરોગ્ય મંત્રીએ બેઠકમાં સ્થાનિક સ્તરે માનવસંસાધન, માળખાકીય સુવિધાઓની જાણકારી મેળવી હતી. તેમણે જણાવ્યું કે, આરોગ્ય વ્યવસ્થા સુદ્રઢ થાય તે માટે મેડિકલ કોલેજ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે 21 મુદાઓની ચર્ચા કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 2 મહિનામાં મેન પાવર વર્ગ 3 અને 4ની નિમણૂક કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply