Skip to main content
Settings Settings for Dark

આસમમાં ગીરના સાવજની ડણક

Live TV

X
  • જૂનાગઢ ના સક્કરબાગ ઝુમાંથી બે સિંહની એક જોડી આસામના ગુવાહાટી ખાતે મોકલવામાં આવી

    દ્વારકાનાં ઓખાથી જૂનાગઢ ના સક્કરબાગ ઝુમાંથી બે સિંહની એક જોડી આસામના ગુવાહાટી ખાતે મોકલવામાં આવી હતી. તેમને જૂનાગઢ થી ઓખા મેટાડોરમાં અને ત્યાંથી ટ્રેનમાં ખાસ કોચમાં રાખીને ગુવાહાટી મોકલવામાં આવ્યા છે. આ કોચમાં દવા, ખોરાક પાણીની સાથે આરએફઓ, વેટરનરી તબીબ સહિત આઠ સભ્યોની ટીમ રાખવામાં આવી છે. આ સિંહની જોડીના બદલામાં બે રીંછને ગુવાહાટીથી લાવવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply