Skip to main content
Settings Settings for Dark

ઇટાલીમાં કોરોના વાયરસને કારણે 7 લોકોનાં મોત, ચીનમાં મૃત્યુઆંક 2663 પહોચ્યો

Live TV

X
  • ઇટાલીમાં કોરોના વાયરસને કારણે 7 ના મોત થયાં છે પરંતુ સપ્તાહના અંતે ચેપની સંખ્યામાં ઘટાડો નોંધાયો હોવાનું અધિકારીઓએ જણાવ્યં હતું. ઇટાલીના નાગરિક સુરક્ષા વિભાગના વડા એન્જેલો બોરેલીએ યુરોપમાં કોરોના વાયરસના નવા 229 કેસો હોવાનું જણાવ્યું હતું. દક્ષિણ કોરિયામાં આ વાયરસને કારણે વધુ એક મોત થતા કુલ મૃત્યુઆંક 8 થયો છે. કોરિયાના રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્રોએ 60 નવા કેસો નોંધાયા હોવાનું જણાવ્યું હતું. ચીન પછી કોરોના વાયરસના સૌથી વધુ 893 દક્ષિણ કોરિયામાં નોધાયા છે. ચીનમાં વધુ 71 લોકોના કોરોના વાયરસથી મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 2663 થયો છે. રાષ્ટ્રીય આયોગ હબઇ પ્રાંતમાં 508 નવા કેસ નોંધાયા છે.ચીને કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે 5 માર્ચથી શરૂ થતું સંસદનું વાર્ષિક અધિવેશન મુલતવી રાખ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply