Skip to main content
Settings Settings for Dark

ઇમરાન ખેડાવાલાએ આપ્યું રાજીનામું

Live TV

X
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. અમદાવાદ ખાડિયાનાં કોંગ્રેસનાં ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ દ્વારા ટિકીટ વહેંચણીનાં મુદ્દે અસંતોષ થતા તેમણે આજે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેમણે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply