Skip to main content
Settings Settings for Dark

ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લાં પાંચ દિવસમાં છ ફૂટ સુધીનો વધારો

Live TV

X
  • સમગ્ર દક્ષિણ ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.

    સમગ્ર દક્ષિણ ગુજરાત સહીત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક વધતા ઉકાઈ ડેમની સપાટીમાં છેલ્લાં પાંચ દિવસમાં છ ફૂટ સુધીનો વધારો થયો છે. ડેમ માંપાણીની આવક વધતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે આ સાથે હથ નુર ડેમમાંથી 1 લાખ ક્યુસેક જેટલું પાણી આવી રહ્યું હોવાથી ડેમની સપાટીમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે. જો કે આ આવકના પગલે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના લોકોને પીવાના અને સિંચાઈના પાણી પુરતા પ્રમાણમાં મળી રહેશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-12-2024 Max Temp : °C Min Temp : °C
apply