Skip to main content
Settings Settings for Dark

એશિયાઇ સિંહોની વસ્તીમા જોવા મળ્યો નોંધપાત્ર વધારો, રાજ્યમાં સિંહની વસ્તી થઈ 674

Live TV

X
  • 2015માં સિંહની સંખ્યા 523 હતી

     

    એકવાર લુપ્તતાના આરે ઉભેલ એશિયાઇ સિંહોની વસ્તીમા નોંધપાત્ર વધારો થયેલ છે. વન વિભાગ દ્વારા 5 જુને એટલે પૂનમનાં દિવસેથી 6 જૂન એમ 24 કલાક સુધી સિંહ અવલોકન કરવામાં આવ્યું હતું. આજે એશિયાઈ સિંહો સૌરાષ્ટ્રના 9 જિલ્લાઓમાં જોવા મળે છે અને આશરે 30000 ચો કિમીના લેંડસ્કેપમાં જોવા મળે છે. 

    2015માં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી હતી ત્યારે સિંહની સંખ્યા 523 થઇ હતી જે 2010 કરતાં 27% વધારે હતી. 2020માં સિંહોની સંખ્યામાં વધારો થયો છે અને સંખ્યા 674 થઇ છે. આ 2015ની સરખામણીમાં આ વખતે 28% નો વધારો જોવા મળ્યો છે. ગુજરાત વન વિભાગ દ્વારા  5-6 જૂન, 2020 ના રોજ પૂનમ અવલોકન નામની એક કવાયત હાથ ધરી હતી, જેને સીધી બીટ ચકાસણી તરીકે (બ્લોક કાઉન્ટ મેથડ) ઓળખવામા આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply