Skip to main content
Settings Settings for Dark

રેલ મંત્રાલય દ્વારા વડોદરા - ડભોઇ - કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો

Live TV

X
  • મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા આ કામગીરીની સતત રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવતી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું હતું.

    નર્મદા જિલ્લા નું કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ને લીધે વિશ્વ સ્તરના પ્રવાસન ધામ તરીકે ઉભરી રહ્યું છે.રાષ્ટ્રીય મહત્વના પ્રવાસન ધામ તરીકે વિકસી રહેલા કેવડિયાને દેશના અન્ય વિસ્તારો સાથે રેલ માર્ગે જોડવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ ના રૂપમાં રેલ મંત્રાલય દ્વારા વડોદરા - ડભોઇ - કેવડીયા બ્રોડ ગેજ રેલવે લાઈન નાંખવાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જેની મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી દ્વારા આ કામગીરીની સતત રાજ્ય સ્તરે સમીક્ષા કરવામાં આવતી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવતું હતું. વડોદરા જિલ્લા વહીવટી તંત્રએ ,લોક ડાઉન વચ્ચે પણ ,આ પ્રોજેક્ટ માટે જરૂરી વડોદરા જિલ્લાની છ લાખ, 13 હજાર, 628 ચોરસમીટર જમીન સમયસર સંપાદિત કરીને તેનો પ્રત્યક્ષ કબ્જો પશ્ચિમ રેલવે ને સોંપી દીધો છે. જમીન આપનાર તમામ જમીન ધારકોને કુલ 31 કરોડ, 91 લાખ રૂપિયાનું વળતર મળશે. તો 15 દિવસમાં વળતર ચૂકવણીની કામગીરી પૂરી કરી દેવા જિલ્લા ક્લેક્ટરે આદેશ આપ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply