Skip to main content
Settings Settings for Dark

કચ્છઃ અવિરત વરસાદના પગલે હમીરસર તળાવ થયું છલોછલ

Live TV

X
  • રવિવારથી કચ્છમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. કચ્છના તમામ તાલુકાઓમાં અઢીથી આઠ ઇંચ વરસાદ વરસ્યો છે.

    શહેરનું હમીરસર તળાવ છલોછલ હોવાની એકદમ નજીક હોવાથી ભુજવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો છે. તો સમગ્ર કચ્છ જિલ્લામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે.

    તમામ નદીઓમાં ઘોડાપુર જેવી સ્થિતિ છે. ભારે વરસાદને કારણે ખેડૂતોને નુકસાન થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ચુક્યા છે. હાલ કચ્છ જિલ્લામાં સૌથી વધુ સિઝનનો 162 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply