કચ્છઃ પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો, BSFએ તપાસ હાથ ધરી
Live TV
-
કચ્છના હરામી-નાળા ક્રિક બોર્ડર પાસેથી, એક પાકિસ્તાની ધુસણખોરને ઝડપી લેવામાં આવ્યો છે. આ ધુસણખોર પાકિસ્તાનના ઠઠા જિલ્લાના ઝીરો પોઈન્ટનો રહેવાસી છે. ધરપકડ બાદ BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓએ વધુ પુછપરછ હાથ ધરી છે.
