કચ્છના નખત્રાણામાં દીપડો ઘરમાં ઘૂસી આવ્યો: ગ્રામજનોમાં ભયનો માહોલ
Live TV
-
કચ્છના નખત્રાણામાં વહેલી સવારે દીપડો ઘરમાં ઘૂસી આવ્યો હતો...નખત્રાણાના મોટી ગોધિયાર ગામની આ ઘટના છે...સવારે 6 વાગ્યે ઘરધણી સવારમાં ભેંસો મૂકવા ગયા ત્યારે ઘરનો દરવાજો ખુલો રહી ગયો હતો..ત્યારે દીપડો ઘરમાં ઘૂસી ગયો હતો...ગ્રામજનોને જાણ થતા જ તેઓએ દરવાજો બંધ કરીને વન વિભાગને જાણ કરી હતી...દીપડો ગામમાં આવતા જતા ગ્રામજનોમાં દહેશતનો માહોલ ફેલાયો હતો..આ દીપડાએ ગામમાં એક પશુનું મારણ પણ કર્યું હતું...
