Skip to main content
Settings Settings for Dark

કચ્છના સફેદ રણમાં બની રહ્યો છે 28 કિલોમીટર નેશનલ હાઇવે, સફેદ રણ વચ્ચેથી પસાર થશે આ રોડ

Live TV

X
  • કચ્છના સફેદ રણમાં એક એવો રોડ બની રહ્યો છે જેની ઉપર પસાર થઈને મુસાફરી કરવી એટલે સ્વર્ગના રસ્તા ઉપરથી પસાર થવા જેવી અનુભૂતિ કરવી. કચ્છના લખપત તાલુકાના ઘડુલીથી પાટણના સાંતલપુર તાલુકા સુધીનો 278 કિલોમીટરનો બની રહેલ નેશનલ હાઇવેનો 28 કિલોમીટર રોડ સફેદ રણ વચ્ચેથી પસાર થશે. કચ્છના ધોળાવીરા ગામ અને બંને બાજુ અફાટ સફેદ રણ વચ્ચેથી પસાર થતો આ રોડ એક પ્રવાસન સ્થળ તરીકે ઊભરી રહ્યો છે.

    ચોમાસાના વરસાદ અને કચ્છની ઉત્તરી દરિયાઈ સીમામાંથી અંદર આવતા પાણીના વહેણના કારણે આ રણ પાણીથી ભરાઈ જાય છે. દૂર દૂર સુધી પાણીથી ભરાયેલા આ રણ વચ્ચે પસાર થતા પ્રવાસીઓ માટે રણ અને દરિયાનો ભેદ આ રસ્તો ભુલાવી દે છે. આ અનુભૂતિ માણવા પ્રવાસીઓ દૂર દૂરથી કચ્છ આવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply