કચ્છ સરહદે મેગ્રુવઝ નામના વૃક્ષોનું વાવેત કરતા આર્મીના જવાનો
Live TV
-
કચ્છ બોર્ડર પર બીએસએફના જવાનોએ સરાહનીય કામ હાથ ધર્યું છે.
કચ્છ બોર્ડર પર બીએસએફના જવાનોએ સરાહનીય કામ હાથ ધર્યું છે. કચ્છની સિરક્રિક બોર્ડરને હરિયાળી બનાવવા માટે મેગ્રુવઝ નામના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ભૂજ સેકટર બીએસએફ નવા ડીઆઈજી આઈ.કે. મહેતાની ઉપસ્થિતિમાં 108 બટાલીયનના જવાનો દ્વારા સિરક્રિક બોર્ડર વિસ્તારમાં મેગ્રુવુઝ છોડનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું છે. આ વૃક્ષના વાવેતર પાછળનો મુખ્ય હેતું આ વિસ્તારમાં ગરમીનું પ્રમાણ ઘટે અને પ્રદૂષણના સ્તરમાં ઘટાડો થાય તે છે