Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણની મુલાકાતે

Live TV

X
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણની મુલાકાતે છે ત્યારે આજે તેઓ ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ-દમણની મુલાકાતે છે ત્યારે આજે તેઓ ગૃહ મંત્રાલયની સલાહકાર સમિતિની બેઠકમાં ભાગ લેશે. સાથે જ સેલવાસના સાયલીમાં લાભાર્થી સંમેલનમાં પણ ભાગ લેશે. આ દરમિયાન ગૃહમંત્રી  વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત અને શિલાન્યાસકરશે. 

    રવિવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી દમણ એરપોર્ટ પહોંચ્યા હતા. જ્યાં દીવ પ્રશાસક  પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યું હતુ. સાથે જ એરપોર્ટથી નમો પથ થઈ મોટી દમણ લાઈટ હાઉસ સુધી રોડ-શો યોજ્યો હતો. જેમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા તેમનું અભિવાદન કરવાામાં આવ્યું હતુ. ગૃહમંત્રીએ મોટી દમણમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2025 Max Temp : °C Min Temp : °C
apply