Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ : 2024 સુધીમાં દેશની અર્થવ્યવસ્થા 5 ટ્રીલીયન ડોલરની બનશે 

Live TV

X
  • જીટીયુના પદવીદાન સમારંભમાં યુવાઓને સંબોધન દરમિયાન ગૃહમંત્રીએ જણાવ્યુ, દેશનો યુવા વિશ્વને નવી રાહ ચિંધશે, યુવાઓને રિસર્ચ સાથે જોડાયેલા સ્ટાર્ટ-અપ શરુ કરવા કર્યો અનુરોધ

    ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું છે કે ભારત વર્ષ ૨૦૨૪ સુધી માં પાંચ ટ્રીલીયન ડોલર ની ઇકોનોમી નું લક્ષ્યાંક હાંસલ કરી ને રહેશે. મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ , G.T.U.ના 9 માં દિક્ષાંત સમારોહ માં વિદ્યાર્થીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે તેમની સરકારે પાંચ વર્ષમાં જ ૨ ટ્રીલીયન ડોલર ની ઇકોનોમી ને, ૩ ટ્રીલીયન ડોલર ઇકોનોમી સુધી પહોચાડી હતી. તેમને વધુ માં જણાવ્યું, કે , કે 2022 પછી ,જે નવું ભારત બનશે ,ત્યારે આપણા દેશ ના યુવાનો ,વિશ્વભરની સમસ્યા નું, સમાધાન કરશે અને વિશ્વ નું માર્ગદર્શન કરશે. તેમને વધુ માં ઉમેર્યું હતું કે આપના દેશ ની સમસ્યા નું સમાધાન ટેકનોલોજી કેવી રીતે બને તે દિશા માં વિચારવા ની, જરૂર છે. તેમણે દિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ ને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. તો મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ શરુ કરવા માં ગુજરાત દેશ માં પ્રથમ ક્રમાંકે છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply