Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી એ અમદાવાદમાં ઓગણજ ખાતે અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરનો શુભારંભ કરાવ્યો

Live TV

X
  • કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાતના પ્રવાસે છે. ત્યારે, અમિત શાહે આજે બીજા દિવસે અમદાવાદમાં ઓગણજ ગામના ગોતા વોર્ડ ખાતે નવનિર્મિત અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટરનો શુભારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત, અમિત શાહે શહેરના ચાંદલોડિયા ખાતે વંદે માતરમ અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. તો, આ અર્બન હેલ્થ સેન્ટરમાં આયુષ્માન કાર્ડ ઇમરજન્સી સર્વિસ, લેબોરેટરી જેવી તમામ પ્રકારની પ્રાથમિક સારવાર અને ક્લિનિકલ સેવાઓ ઉપલબ્ધ થશે. જેનાથી આ વિસ્તારના રહીશોને વધુ સારી સુવિધાજનક આરોગ્ય સારવાર મળી રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply