Skip to main content
Settings Settings for Dark

વિસનગર ખાતે 3.50 કરોડ રૂ.ના ખર્ચે રાજ્યના પ્રથમ કિસાન રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરાયું

Live TV

X
  • આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે મહેસાણા જિલ્લાના APMC વિસનગર ખાતે રાજ્યનું પ્રથમ કિસાન રેસ્ટ હાઉસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. APMC દ્વારા રૂપિયા 3.50 કરોડના ખર્ચે કિસાન રેસ્ટ હાઉસ તેમજ રૂપિયા  85 લાખના ખર્ચે ઓક્શન શેડનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

    આ કિસાન રેસ્ટ હાઉસમાં કુલ 48 રૂમ બનાવવામાં આવ્યાં છે. ત્યારે, આ પ્રસંગે APMCના ચેરમેન પ્રિતેશ પટેલ, વાઇસ ચેરમેન હરેશ ચૌધરી, શહેર ભાજપ પ્રમુખ ખુશાલ પટેલ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો તેમજ વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply