Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં હવે ગુંજશે સિંહની ડણક

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશના સેલવાસમાં 20 હેક્ટરમાં લાયન સફારી પાર્કને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. સફારી પાર્કમાં 1 સિંહ અને 1 સિંહણને લોકોને નિહાળવા માટે મુકાયા છે. દાદરાનગર હવેલીના પ્રશાસક પ્રફુલ પટેલના પ્રયત્નો થકી ફરીથી લાયન સફારી શરુ કરવામાં આવી છે. સફારીમાં વન વિભાગના વાહનો દ્વારા સિંહ દર્શન કરી શકાશે. પ્રશાસક પ્રફુલ પટેલે જણાવ્યું હતું કે, દાદરા અને નગર હવેલીના વિકાસ માટે પ્રવાસનનો વિકાસ એ અમારી પ્રાથમિકતા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈ અને દાદરા નગર હવેલી વચ્ચે એક જ લાયન સફારી છે અને અત્યાર સુધીમાં 5 લાખ લોકો આ સફારીનો લાભ લઈ ચૂક્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply