Skip to main content
Settings Settings for Dark

કોરોના વાયરસનાં 100 જેટલાં જીનોમ સિકવન્સ મળી આવતા ગુજરાતને મળી મોટી સફળતા

Live TV

X
  • ગુજરાત માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા પ્રાયોજીત ગુજરાત બાયો ટેકનોલોજી રિસર્ચ સેન્ટરે 100 થી વધુ કુલ 131 જેટલા કોરોના વાયરસના જીનોમને સિકવન્સ કર્યા છે. 

    ભારત તરફથી કુલ 366 જેટલા જીનોમ સિકવન્સને આંતરરાષ્ટ્રીય સ્તરે સબમીટ કરાયા છે. ત્યારે 35 ટકા જેટલા જીનોમનું સિકવન્સીંગ ગુજરાત ખાતે થયું છે. આ સિકવન્સીંગની મદદથી કોરોનાની દવાની શોધ, રસીની શોધ તેમજ તેના ટેસ્ટીંગ અંગે વધુ મદદ મળી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply