ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 405 પોઝિટિવ કેસ, 30 દર્દીના મોત
Live TV
-
આજ રોજ કોરોના વાયરસના 224 દર્દી ડિસ્ચાર્જ થયા
દિવસેને દિવસે કોરોના સંકટના ઘેરાઈ રહ્યું છે. તેને લઇને દેશમાં લોકડાઉન વધારવામાં આવ્યું છે ત્યારે ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. રાજ્યમાં આજે કોરોનાના નવા 405 કેસ નોંધાયા છે. 30 દર્દીના મોત થયા. કુલ કોરોના પીડિતોની સંખ્યા 14,468 થઇ છે.
અમદાવાદ ૩૧૦
સુરત ૩૧
વડોદરા ૧૮
સાબરકાંઠા ૧૨
મહીસાગર ૭
ગાંધીનગર ૪
પંચમહાલ ૩
નર્મદા ૩
ભાવનગર ૨
આણદં ૨
સુરેન્દ્રનગર ૨
અમરેલી ૨
રાજકોટ ૧
મહેસાણા ૧
બોટાદ ૧
ખેડા ૧
પાટણ ૧
વલસાડ ૧
નવસારી ૧
પોરબંદર ૧
અન્દ્ય રાજ્ય ૧
