Skip to main content
Settings Settings for Dark

કોળીનાર પોલિસને મોટી સફળતા, વિદેશી દારૂની 2268 બોટલ પકડી

Live TV

X
  • કેન્દ્ર શાસિત પ્રદેશ દિવમાંથી દારૂ ગુજરાતમાં ઘુસાડતા બુટલેગર પોલીસ જાપ્તામાં, વિદેશી દારૂ કોડીનારનાં છારા બંદરે ઉતારવામાં આવ્યો હોવાનું પૂછપરછમાં ઘટસ્ફોટ

    ગીર સોમનાથ : કોડીનારનાં પીપળી રોડ પરથી વિદેશી દારૂ સાથે બુટલેગરને પકડી પાડ્યો છે. કોળીનાર પોલિસે ટાટા મેજીક ગાડીમાંથી દારૂની કુલ 2268 બોટલ જપ્ત કરી છે. પોલિસે આરોપી બુટલેગર હનીફ નથુભાઇ શેખની ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી કેન્દ્રશાસિત પ્રદેશ દિવના વણાંકબોરીથી હોળી મારફતે દારૂનો જથ્થો કોડીનારના છારા બંદરે ઉતારતો હતો, ત્યારે પોલિસે દરોડો પાડી આરોપી બુટલેગરને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી પાસેથી કુલ 5,95,60 નો પણ જપ્ત કર્યો છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply