ખાવડા બોર્ડર પિલર નં. 1090 નજીકથી ઘુષણખોર ઝડપાયો
Live TV
-
પાકિસ્તાની ઘુષણખોર પાસે પાકિસ્તાની મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળ્યા.
કચ્છ બોર્ડરથી સંદિગ્ધ પાકિસ્તાની ઘુષણખોરનો મામલો સામે આવ્યો છે. BSF દ્વારા ચેકિંગમાં પાકિસ્તાની ઘુષણખોર પાસે પાકિસ્તાની મોબાઈલ ફોન અને સીમકાર્ડ મળી આવ્યા હતા. BSF એ મોબાઈલ અને સીમકાર્ડ કબ્જે કરી લીધા હતા. BSF સહિત અન્ય સુરક્ષા એજન્સીઓએ પાક.ઘુષણખોરની વધુ તપાસ હાથ ધરી છે. આજે ખાવડા બોર્ડર પિલર નં. 1090 નજીકથી ઘુષણખોર ઝડપાયો હતો
