Skip to main content
Settings Settings for Dark

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર રેડ કરી શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કર્યો

Live TV

X
  • ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્રારા પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીમાં  અનુક્રમે રૂ.૨,૩૯,૩૬૦ + રૂ.૧,૪૧,૧૨૦ + રૂ. ૧,૪૫,૬૦૦ += કુલ રૂ. ૫,૨૬,૦૮૦/- ની કિંમતનો આશરે ૩૭૪ કિ.ગ્રા + ૨૨૪ કિ.ગ્રા + ૨૨૪ કિ.ગ્રા = ૮૨૨ કિ.ગ્રા શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હરી

       ખોરાક અને ઔષધ નિયમન તંત્રના સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર જે.એમ.પ્રજાપતિ દ્રારા ગાંધીનગર જીલ્લાના ગલુદણ ખાતે મે કુલદેવી માર્કેટીંગ કંપનીતથા ફુડ સેફ્ટી ઓફિસર એચ.એમ. વાઘેલા અને  એમ.જી.કુંપાવતે અનુક્રમે (૧) મે. નિયાંશ ફુડ &ડેરી પ્રોડક્ટસ , (૨) મે. અંજની માર્કેટીંગ નામની પેઢીમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થોનુ સંગ્રહ અને વેચાણ કરીને નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરતી હોવાની બાતમીના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ગાંધીનગરની ટીમ દ્રારા પેઢી ખાતે રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પેઢીમાં  અનુક્રમે રૂ.૨,૩૯,૩૬૦ + રૂ.૧,૪૧,૧૨૦ + રૂ. ૧,૪૫,૬૦૦ += કુલ રૂ. ૫,૨૬,૦૮૦/- ની કિંમતનો આશરે ૩૭૪ કિ.ગ્રા + ૨૨૪ કિ.ગ્રા + ૨૨૪ કિ.ગ્રા = ૮૨૨ કિ.ગ્રા શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ  ધરવામાં આવી છે. 

        ગાંધીનગરના ગલુદણ ખાતે મે. કુલદેવી માર્કેટીંગ કંપની, મે. નિયાંશ ફુડ &ડેરી પ્રોડક્ટસ અને મે. અંજની માર્કેટીંગ નામની પેઢીમાં તપાસ કરતા શંકાસ્પદ ઘી નો જથ્થો મળ્યો હતો. પેઢીના માલિક અનુક્રમે શંકરભાઈ ધૂખાજી માળી, દર્શનભાઈ અગ્રવાલ અને જીમીશ ઠક્કર ની હાજરીમાં પૃથ્થ્કરણ માટે ઘી લૂઝ ના ત્રણે પેઢીમાંથી જુદા જુદા ૦૩ નમૂના લેવામાં આવ્યા હતા જ્યારે બાકીનો પેઢીમાં  અનુક્રમે રૂ.૨,૩૯,૩૬૦ + રૂ.૧,૪૧,૧૨૦ + રૂ. ૧,૪૫,૬૦૦ += કુલ રૂ. ૫,૨૬,૦૮૦/- ની કિંમતનો આશરે ૩૭૪ કિ.ગ્રા + ૨૨૪ કિ.ગ્રા + ૨૨૪ કિ.ગ્રા = ૮૨૨ કિ.ગ્રા શંકાસ્પદ ઘી નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.    આ ખાદ્ય પદાર્થો પ્રાથમિક દ્રષ્ટીએ ભેળસેળવાળા અને બિન- આરોગ્યપ્રદ હોવાથી લીધેલા નમૂનાનો પૃથક્કરણ અહેવાલ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply