Skip to main content
Settings Settings for Dark

ગરમીનો પ્રકોપ : આગામી પાંચ દિવસમાં યલો ઍલર્ટની આગાહી

Live TV

X
  • રાજસ્થાનમાં પ્રવર્તતી હિટવેવથી ગુજરાતમાં ગરમ પવનોનું જોર યથાવત રહ્યું હતું. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ગરમીનો જોરદાર પ્રભાવ રહ્યો હતો. 

    અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલથી પાંચ દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પાંચ દિવસ ગરમી ,42થી 43 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરવામાં આવી છે. એલર્ટને સમજીએ તો 41થી 43 ડિગ્રીમાં યલો એલર્ટ , 43થી 44 ડિગ્રીમાં ઓરેન્જ એલર્ટ અને 45થી વધુ ગરમીમાં રેડ એલર્ટ આપવામાં આવે છે. આ પાંચ દિવસ દરમિયાન 43 ડિગ્રી, ગરમી રહેવાનું અનુમાન છે. ગઇકાલે 43.8 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે ભાવનગર સૌથી વધુ ગરમ શહેર રહ્યું હતું. ઉપરાંત અમદાવાદ , ડીસા , ગાંધીનગરમાં 43 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 42.8 ડિગ્રી, અને રાજકોટમાં 42.7 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply