Skip to main content
Settings Settings for Dark

ગાંધીજીની જન્મજંયતી નિમિત્તે કિર્તીમંદિર ખાતે CM ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સર્વ ધર્મ સભાનું આયોજન

Live TV

X
  • આજે મહાત્મા ગાંધીજીની જન્મજંયતીએ પોરબંદરના તેમના જન્મ સ્થાન કિર્તીમંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

    આજે મહાત્મા ગાંધીજીની જન્મજંયતીએ પોરબંદરના તેમના જન્મ સ્થાન કિર્તીમંદિર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સર્વ ધર્મ સભાનું આયોજન પણ કરાયું હતું. મુખ્યમંત્રીએ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને વંદન કરીને શ્રદ્વા સુમન અર્પણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીજી આજે પણ દેશની આવનારી પેઢી માટે એક આદર્શ છે અને તેમણે તેમના જીવન થકી સંદેશો આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply