Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરનો ભાટ સર્કલ કેબલ સ્ટેડ બ્રિજ રંગબેરંગી રોશનીથી ઝળહળી ઊઠ્યો

Live TV

X
  • અમદાવાદ-ગાંધીનગર કોરિડોર પર આવેલા ગુજરાતના પ્રથમ શહેરી કેબલ સ્ટેડ બ્રિજની સુંદરતામાં હવે અનેરો વધારો થયો છે.

    ભાટ સર્કલ પાસે આવેલા આ અત્યાધુનિક બ્રિજ પર આકર્ષક એલઈડી (LED) લાઇટિંગ લગાવવામાં આવી છે, જેને કારણે રાત્રિના સમયે આ બ્રિજ રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યો છે.આધુનિક લાઇટિંગને કારણે આ બ્રિજ હવે માત્ર ટ્રાફિકની સમસ્યા હલ કરનાર માધ્યમ જ નહીં, પરંતુ એક નવા ‘લેન્ડમાર્ક’ તરીકે ઉભરી આવ્યો છે. રાત્રિ દરમિયાન આકર્ષક લાઈટ્સથી સજ્જ આ બ્રિજ વાહનચાલકો અને રાહદારીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ પ્રોજેક્ટથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના માર્ગની શોભામાં પણ વધારો થયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply