Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2026 યોજાઈ: 100થી વધુ સ્પર્ધકોએ કૌવત બતાવ્યુ

Live TV

X
  • વડોદરા: 'ફિટ ઇન્ડિયા' અભિયાન અંતર્ગત વડોદરા ખાતે વડોદરા ડિસ્ટ્રિક્ટ પાવરલિફ્ટિંગ એસોસિએશન અને WPI એસોસિએશન ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે 'અનઇક્વિપ્ડ પાવરલિફ્ટિંગ, બેન્ચ પ્રેસ અને ડેડલિફ્ટ ચેમ્પિયનશિપ 2026'નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

    આ સ્પર્ધામાં શહેર અને જિલ્લાના 100થી વધુ પુરુષ અને મહિલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાને વિવિધ 4 વય જૂથો (સબ-જુનિયર, જુનિયર, સિનિયર અને માસ્ટર્સ) તેમજ 9 વજનની કેટેગરીમાં વહેંચવામાં આવી હતી. સ્પર્ધકોએ પોતાની શારીરિક ક્ષમતા અને કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. દરેક કેટેગરીમાં વિજેતા જાહેર થયેલા સ્પર્ધકોની હવે આગામી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે, જેઓ હવે રાજ્ય સ્તરે વડોદરાનું પ્રતિનિધિત્વ કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply