Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં પેરા એથલેટ્સની તાલીમ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઇ પરફોર્મન્સ સેન્ટરનું કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ભૂમિ પૂજન કરાયું

Live TV

X
  • ગાંધીનગર સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત પેરા એથલેટ્સની તાલીમ માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું હાઇ પરફોર્મન્સ સેન્ટરનું નિર્માણ હાથ ધરશે. તેનું ભૂમિ પૂજન આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે અમિત શાહે કહ્યું હતું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં વિકાસની એક પણ તક છોડવામાં આવશે નહિ. આ કેન્દ્રના નિર્માણની જાહેરાતથી રાજ્યભરના પેરા એથલેટિક્સોમાં ઉત્સાહની લહેર વ્યાપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
apply