Skip to main content
Settings Settings for Dark

દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું

Live TV

X
  • દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમમાં વિશાળ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે માટે દાહોદના જુદા જુદા ગામોમાંથી 250 જેટલા ઢોલીઓને આમંત્રણ અપવામાં આવ્યું હતું. આ ઢોલીઓ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે પોતાની ટીમ સાથે ઢોલ, ઘૂઘરા વાળો પટ્ટો, થાળી, વાંસળી અને આદિવાસી પહેરવેશ સાથે આવે છે. તેઓ ઢોલના તાલે તીર-કામઠા લઈને મનમૂકીને નાચ્યાં હતા. આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા સાંસદ જસવંતસિંહ ભાભોર શિક્ષણ મંત્રી કુબેર ડીંડોર, જિલ્લા પંચાયતના પ્રમુખ કરણસિંહ ડામોર ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગર સેવા સદનના પ્રમુખ નીરજ દેસાઈ તેમજ આયોજક નગરસિંહ પલાસ અને વિણાબેન પલાસ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply