Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે

Live TV

X
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક મળશે, જેમાં આગામી ગુજરાત વાઇબ્રન્ટ ઇન્વેસટમેન્ટ સમિટ અંતર્ગત દિલ્હી અને મુંબઈમાં બિઝનેસ ગ્રુપ સાથેની મુલાકાત, રોડ શો સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

    તેમજ વાઈબ્રન્ટ સમિટના આગામી કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત..બેઠકમાં આરોગ્ય, ગૃહ વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના આગામી ઠરાવો પર ચર્ચા કરી આખરી ઓપ આપવામાં આવી શકે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply