Skip to main content
Settings Settings for Dark

ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કર્યો 'શક્તિદૂત 2.0' યોજનાનો પ્રારંભ

Live TV

X
  • મહાત્મા મંદિર ખાતે ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ‘શક્તિદૂત 2.0’ યોજનાનો શુભારંભ કરાવ્યો હતો.

    આ અવસરે રાજ્યમાં કુલ રૂ. 388 કરોડથી વધુના રમત-ગમત સંકુલ તથા લાયબ્રેરી જેવા 37 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ, રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ બદલ 799 ખેલાડીઓને એકલવ્ય એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ અને જયદીપસિંહજી એવોર્ડથી સન્માનિત કરાયા હતા.નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ નવી યોજનાથી આગામી 10 વર્ષમાં ગુજરાતના ખેલાડીઓ વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કરશે. આ યોજના હેઠળ હવે 500 ખેલાડીઓને વાર્ષિક રૂ. 50 લાખ સુધીની વિશ્વસ્તરીય ટ્રેનિંગ સહાય આપવામાં આવશે, જેમાં દિવ્યાંગ રમતવીરો માટે વિશેષ આરક્ષણ રાખવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-08-2026 Max Temp : °C Min Temp : °C
apply