Skip to main content
Settings Settings for Dark

IIT ગાંધીનગર દ્વારા 'PRAG' પહેલનો પ્રારંભ: સુશાસનમાં ટેકનોલોજીની ભૂમિકા અંગે ચર્ચા

Live TV

X
  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN) દ્વારા 'પોલિસી રિસર્ચ એન્ડ એનાલિટિક્સ ફોર ગવર્નન્સ' (PRAG) પહેલ શરૂ કરવામાં આવી છે.

    આ નવું પ્લેટફોર્મ અસરકારક સુશાસન અને ટકાઉ વિકાસ માટે ટેકનોલોજી અને જાહેર નીતિને સાંકળશે.આ અવસરે યોજાયેલી વિશેષ પેનલ ચર્ચામાં ગુજરાત સરકારના પૂર્વ અધિકારીઓ અને શિક્ષણશાસ્ત્રીઓએ ઉપસ્થિત રહી ડેટા આધારિત નીતિ નિર્માણ અને સરકાર તથા શૈક્ષણિક જગતના સહયોગ પર ભાર મૂક્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-08-2026 Max Temp : °C Min Temp : °C
apply