Skip to main content
Settings Settings for Dark

ગીર સોમનાથના તાલાલામાં ભૂકંપનો આંચકો

Live TV

X
  • ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં સાંજે 6. 08 વાગે ભૂકંપનો(Earthquake) આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી બે કિલોમીટર દૂર હતું. ઉલ્લેખનીય છે આ પૂર્વે 18 નવેમ્બર 2024ના રોજ પણ કચ્છના અનેક વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.કચ્છમાં રાપર, ભચાઉ, ગાંધીધામ, વાગડ સહિત અન્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા હતા.જેનું કેન્દ્ર બિંદુ કચ્છના રાપરથી લગભગ 26 કિલોમીટર દૂર હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply