Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 27 જેટલા સ્પાસેન્ટર અને હોટલના લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી

Live TV

X
  • 27 જેટલા સ્પાસેન્ટર અને હોટલના લાયસન્સ રદ, એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવેલ છે.

    ગુજરાત રાજ્યમાં હોટલ સ્પાની આડમાં ચાલી રહેલા દેહ વ્યાપારની પ્રવૃત્તિઓને બંધ કરવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વીડિયો કોન્ફરન્સ યોજીને પોલિસને સૂચનો કર્યા. ગૃહ મંત્રીના સૂચન બાદ ગુજરાત પોલિસ એક્સનમાં જોવા મળી રહી છે, રાજ્યભરના સ્પા સેન્ટર, કોમર્શિયલ બિલ્ડીંગ અને હોટલમાં દરોડા શરૂ કરવમાં આવેલ છે. 27 જેટલા સ્પા સેન્ટર અને હોટલના લાયસન્સ રદ્દ કરવામાં આવેલ છે. આ સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત એક જ દિવસમાં 851 સ્થળો ઉપર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવેલ છે. ગુજરાત પોલિસ દ્વારા 152 આરોપી સામે ગુન્હા દાખલ કરીને 103 F.I.R  દાખલ કરવામાં આવી છે. 152 આરોપી માંથી 105 આરોપીઓની ધરપકડ કરીને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply