Skip to main content
Settings Settings for Dark

ગુજરાતના 89 વ્યક્તિઓ વિશેષ અને અતુલ્ય વારસો આઈડેડિટી એવોર્ડ કપિલભાઈ ઠાકરના હસ્તે આપવામાં આવ્યો

Live TV

X
  • ગત તારીખ 25 ડિસેમ્બરના રોજ ગુજરાતના પાટનગર ગાંધીનગર ના આઈ આઈ ટીઈ ખાતે ગુજરાતના 89 વ્યક્તિઓ વિશેષ અને અતુલ્ય વારસો આઈડેડિટી એવોર્ડ કપિલભાઈ ઠાકરના હસ્તે આપવામાં આવ્યો હતો.  

    અતુલ્ય વારસો એવોર્ડથી એવા જય ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી આશીર્વાદથી દરજી સમાજ ગૌરવ અને કલાની નગરી એવા ગોહિલ પિનાકીન જુનિયર બચ્ચન એવોર્ડ થી સન્માનિત કરાયા અને ગાંધીનગર ખાતે હિસ્ટોરીકલ એન્ડ કલ્ચરલ રિચાર્જ સેન્ટર દ્વારા આયોજિત અતુલ્ય વારસો એવોર્ડ 2022નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કલા સાહિત્ય સંસ્કૃતિ ઇતિહાસ વારસો સ્થાપક તેમજ બધા કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા . 

     આ એવોર્ડ પ્રોગ્રામ‌માં મુખ્ય અતિથિ પદે સામાજિક કાર્યકર્તા અનારબેન પટેલ લેખક અને ચિંતક કિશોરભાઈ મકવાણા ગુજરાત સાહિત્ય અકાદમીના ડો. જયેન્દ્રસિંહ જાદવ હેરિટેજ પ્રવાસન સમિતિ સભ્ય પૂજા બાપુ વાળા તેમજ પર્યાવરણ અને મનીષભાઈ વેધ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply