Skip to main content
Settings Settings for Dark

ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે

Live TV

X
  • 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે, નોમિનેશનનો છેલ્લો દિવસ 19 એપ્રિલ રહેશે

    ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. તેમજ તે જ દિવસે 5 વિધાનસભા બેઠકો માટે પેટા ચૂંટણી પણ યોજાશે. આ ઉપરાંત 12મી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને નોમિનેશનનો છેલ્લો દિવસ 19 એપ્રિલ રહેશે. જ્યારે ઉમેદવારો 22મી એપ્રિલ સુધી તેમના નામ પાછા ખેંચી શકશે. ચૂંટણીના પરિણામો 4 જૂનના રોજ જાહેર થશે. તેમજ રાજ્યમાં 50,677 મતદાન મથકો પર મતદાન થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply