Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં કોરોનાના નવા 347 પોઝિટિવ કેસ, 20 ના મોત

Live TV

X
  • રાજયમાં કોરોના વાઇરસને લઇને સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે, રાજયમાં સોમવારે કોરોના વાઇરસના 347 પોઝિટિવ કેસ નોંધાયા અને 20 લોકોના મોત થયા છે. જયારે 235 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    સોમવારે અમદાવાદ 268, વડોદરા 29, સુરત 19, ભાવનગર 1, આણંદ 2, ભરૂચ 3, ગાાંધીનગર 10, પાંચમહાલ 4, નર્મદા 1, મહેસાણા 2, જામનગર 3, સાબરકાાંઠા 3, અરવલ્લી 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયા છે.રાજયમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 8542 કેસ નોંધાયા છે.

    ● રાજ્યમાં કુલ મોત : ૫૧૩
    ● રાજ્યમાં કુલ સ્વસ્થ : ૨૭૮૦

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply