ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 423 કેસ નોંધાયા, 1નું મોત
Live TV
-
રીકવરી દર પણ 96 ટકાને પાર
ગુજરાતમાં કોરોનાના કેસમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જેમાં મે માસ બાદ પ્રથમવાર રાજયમાં માત્ર 423 કેસ નોંધાયા છે. તો રાજ્યમાં એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ. શનિવારે અમદાવાદમાં 85, સુરતમાં 92, વડોદરામાં 87, રાજકોટમાં 59, કચ્છ- ગાંધીનગર 11-11 કેસ નોધાયા છે. તો મોરબી, ગીર સોમનાથ અન આણદમાં ચાર-ચાર કેસ નોંધાયા છે. આમ, તો રીકવરી દર પણ 96 ટકાને પાર થયો છે. આમ, હવે ગુજરાતમાં કોરોના સંક્રમણની સ્થિતિ ઘણે અંશે કાબુમાં આવી છે.
