ગુજરાતમાં નવા 372 પોઝિટિવ કેસ, જ્યારે 608 દર્દીઓએ આપી કોરોનાને માત
Live TV
-
હાલ રાજ્યમાં કુલ 6355 એક્ટીવ કેસ છે.
ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છો. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે કોરોનાની સ્થિતિની માહિતી આપી છે જે અનુસાર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 372 નવા કેસ નોઁધાયા છે. જ્યારે 20 દર્દીના મોત થયા છે અને 608 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 980 એ પહોંચ્યો છે.
અમદાવાદ ૨૫૩
સુરત ૪૫
વડોદરા ૩૪
ગાંધીનગર ૮
મહેસાણા ૭
છોટા ઉદેપુર ૭
કચ્છ ૪
નવસારી ૨
બનાસકાંઠા ૧
રાજકોટ ૧
અરવલ્લી ૧
પંચમહાલ ૧
મહીસાગર ૧
ખેડા ૧
ભરૂચ ૧
સાબરકાંઠા ૧
વલસાડ ૧
જુનાગઢ ૧
સુરેન્દ્રનગર ૧
અન્દ્ય રાજ્ય ૧
