કોરોના વાયરસના કારણે દેશના જાણીતા જ્યોતિષ બેજાન દારૂવાલાનું 88 વર્ષની વયે નિધન
Live TV
-
વિશ્વ વિખ્યાત અને ગુજરાતના દિગ્ગજ જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલાનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ તેમને કોરોના લક્ષણો દેખાયા હતા અને તેમનો ટેસ્ટ પણ પોઝિટિવ આવતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતું.
