Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, અમદાવાદમાં 13 ડિગ્રી, નલિયામાં 10 ડિગ્રી નજીક પહોંચ્યું તાપમાન

Live TV

X
  • ગુજરાતમાં ઠંડી જમાવટ કરવા લાગી છે અને લઘુતમ તાપમાનનો પારો  ગગડયો છે. ત્યારે નલિયામાં 10. 8 ડિગ્રી સાથે સૌથી ઠંડી રાત્રિ રહી હતી.   તેમજ ડીસામાં પણ 12. 4 ડિગ્રી અને અમદાવાદમાં 13. 2 ડિગ્રી સાથે વાતવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો  રાજકોટમાં  15 ડીગ્રી  સુરતમાં  15. 8 ડીગ્રી તથા ભાવનગરમાં  17 ડીગ્રી તથા  દ્વારકામાં  19. 2  ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં ઠંડી વધે તેવી શકયતાઓ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply