Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં 25 બેઠક પર ભાજપ અને એક બેઠક પર કૉંગ્રેસની જીત

Live TV

X
  • લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. ગુજરાતની 26માંથી 25 બેઠકો પર ભાજપની જીત થઇ છે. જ્યારે કૉંગ્રેસ એક સીટ જીતવામાં સફળ રહી છે.

    ગુજરાતમાં 25 બેઠકો પર ભાજપની જીત થઇ છે.  સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીત થઈ છે અને ગાંધીનગર સહિત 24 બેઠકો પર ભાજપની જીત થઇ છે, જ્યારે બનાસકાંઠા બેઠક પર કૉંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત થઇ છે.  ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે. 

    લોકસભા બેઠક વિજિત ઉમેદવાર   પક્ષ       
    કચ્છ (SC) વિનોદ ચાવડા ભાજપ
    બનાસકાંઠા ગેનીબેન ઠાકોર કૉંગ્રેસ
    પાટણ ભરતસિંહ ડાભી ભાજપ
    મહેસાણા હરિભાઈ પટેલ ભાજપ
    સાબરકાંઠા શોભના બારૈયા ભાજપ
    ગાંધીનગર અમિત શાહ ભાજપ
    અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ ભાજપ
    અમદાવાદ પશ્ચિમ (SC) દિનેશ મકવાણા ભાજપ
    સુરેન્દ્રનગર ચંદુભાઈ શિહોરા ભાજપ
    રાજકોટ પરશોત્તમ રૂપાલા ભાજપ
    પોરબંદર  મનસુખ માંડવિયા ભાજપ
    જામનગર પૂનમબેન માડમ ભાજપ
    જૂનાગઢ રાજેશ ચુડાસમા ભાજપ
    અમરેલી ભરત સુતરિયા ભાજપ
    ભાવનગર નીમુબેન બાંભણિયા ભાજપ
    આણંદ મિતેશ પટેલ ભાજપ
    ખેડા દેવુસિંહ ચૌહાણ ભાજપ
    પંચમહાલ રાજપાલસિંહ જાધવ ભાજપ
    દાહોદ (ST) જશવંતસિંહ ભાભોર ભાજપ
    વડોદરા ડૉ. હેમાંગ જોશી ભાજપ
    છોટાઉદેપુર  (ST) જશુભાઈ રાઠવા ભાજપ
    ભરૂચ મનસુખ વસાવા ભાજપ
    બારડોલી (ST) પ્રભુ વસાવા ભાજપ
    સુરત મુકેશ દલાલ  ભાજપ
    વલસાડ (ST) ધવલ પટેલ  ભાજપ

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply