Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગઢડા ખાતે સભા યોજી 

Live TV

X
  • રાજ્યની આઠ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપ બને પક્ષ દ્વારા ચૂંટણી જીતવા માટે એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. મતદાનની તારીખ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાઇ રહ્યો છે.

    બંને પક્ષના નેતાઓ ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે, ત્યારે ગઢડા 106 વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ ગામડે ગામડે સભાઓ અને બેઠકો કરી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગઢડા ખાતે સભા યોજી હતી. તમામ નેતાઓએ રાજ્યની હાલની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-07-2026 Max Temp : °C Min Temp : °C
apply