Skip to main content
Settings Settings for Dark

ગુજરાત કોરોના અપડેટ: નવા 1020 કેસ, 28ના મૃત્યુ, 837 દર્દીઓ સાજા થયા

Live TV

X
  • રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કુલ 1020 નવા કેસ નોંધાયા તો વધુ 28 દર્દીઓના દુ:ખદ નિધન થયા છે...સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 837 દર્દીઓએ કોરોનાને માત આપી છે....રાજ્યમાં અત્યાર સુધી 5 લાખ 76 હજાર 706 ટેસ્ટ કરવામાં આવ્યા છે...

    વધુ 28 દર્દીઓના દુ:ખદ મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 2229 પર પહોંચ્યો છે....આજે નવા 1020 કેસ સાથે રાજ્યમાં કોવિડ-19ના કુલ કેસનો આંકડો 51,485 પર પહોંચ્યો છે..રાજ્યમાં હાલ 12,016 કેસ સક્રિય છે, જેમાંથી 11,938 દર્દીઓની સ્થિતિ ગંભીર છે અને 78 દર્દીઓ વેન્ટિલેટર પર છે...રાજ્યમાં અત્યાર સુધી કુલ 37,240 દર્દીઓ કોરોનાને માત આપી ચૂક્યા છે..

    છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશનમાં 201 નવા કેસ નોંધાયા, 12 દર્દીઓના મૃત્યુ થયા તો સુરત ગ્રામ્યમાં 55 નવા કેસ નોંધાયા અને વધુ 7 દર્દીઓના દુ:ખદ મૃત્યુ થયા

    અમદાવાદ કોર્પોરેશનમાં 181 નવા કેસ સાથે 3 દર્દીઓના નિધન થયા, તો અમદાવાદ ગ્રામ્યમાં 15 નવા કેસ કેસ નોંધાયા

    વડોદરા કોર્પોરેશનમાં 62 નવા કેસ અને 1 દર્દીનું નિધન થયું, તો ગ્રામ્યમાં 18 નવા કેસ નોંધાયા

    રાજકોટ કોર્પોરેશનમાં 43 નવા કેસ તો ગ્રામ્યમાં 12 નવા કેસ નોંધાયા

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply