Skip to main content
Settings Settings for Dark

ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનું પરિણામ આજે બપોરે 12 વાગ્યે જાહેર થશે

Live TV

X
  • ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષાનું પરિણામ આજે એટલે કે 29 જુલાઈના રોજ બપોરે 12 કલાકે જાહેર થશે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર પુરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર જઈ પરિણામ જોઈ શકાશે. 

    આ અંગે માહિતી આપતાં રાજ્ય શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે લખ્યું કે,  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જુન-જુલાઈ 2024માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- 10 (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પુરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પુરક પરીક્ષાનું પરિણામ તારીખ: 29/07/2024ના રોજ બપોરે 12 કલાકે http://gseb.org વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply